India/ સુરત અકસ્માત મુદ્દે પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યુ, મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યકત કરી, ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થનાઃપીએમ, સુરત અકસ્માતના મૃતકોના પરિવારને સહાય, મૃતકોના પરિવારને 2-2 લાખની સહાય, ઈજાગ્રસ્તો માટે -50-50 હજારની સહાયની , કેન્દ્ર સરકારે જાહેર કરી સહાય

Breaking News