Gujarat/ સુરત શહેરમાં કોરોના સંક્રમણમાં વધારો, 14 હોટલોની બિલ્ડિંગો કોવિડ કેર સેન્ટર તરીકે જાહેર , મનપા કમિશનર બંછાનિધિ પાનીએ કરી જાહેર , 30 એપ્રિલ સુધી કોવિડ સેન્ટર તરીકે કરાશે ઉપયોગ , હોસ્પિટલમાં બેડ ખૂટી પડતાં કોવિડ સેન્ટર શરૂ

Breaking News