Gujarat/ ખાનગી વાહનો પર સ્ટીકર નહીં ચાલે , ટ્રાફિક પોલીસ કમિશનરનું નવું જાહેરનામું , પોલીસ, પ્રેસ, ડૉક્ટર નહીં લખાવી શકાય , 13 થી 19 તારીખ સુધી ચાલશે પોલીસ ડ્રાઇવ , ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા દંડ વસૂલાશે

Breaking News