Breaking News/ ખુલ્લા ખેતરમાં ચાલતું વધુ એક ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું, મહેસાણાના વડનગરના સુલીપુર નજીકનો મામલો, માર્કેટ પલ્સ નામની એપ્લિકેશનથી શેર બજારનો વેપાર, શેર બજારના લાયસન્સ વિના ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ, મોબાઈલ ઉપર ખુલ્લા ખેતરમાં શેર બજારનો ધંધો ચાલતો, ગેરકાયદેસર શેર બજારનો ધંધો કરનાર એક ઝડપાયો, ત્રણ ફરાર, વડનગર પોલીસે ગેરકાયદેસર શેર બજારનો વેપલો ઝડપ્યો  

Breaking News
Breaking News