લાંચ/ ખેડા જિલ્લામાં એસીબીની સફળ ટ્રેપ ASI લાંચ લેતા રંગે હાથે ઝડપાયો ફરિયાદી પાસે રૂ. 2000ની માંગ હતી લાંચ રૂ. 2000 સ્વીકારતા રંગે હાથ ઝડપાયો રૂ.1000ની અગાઉ લાંચ લઈ ચૂક્યો છે આરોપીને જામીન પર છોડવા માંગી હતી લાંચ સેવાલિયા પોલીસ સ્ટેશનમાં બજાવે છે ફરજ રમેશચંદ્ર ડાભી નામના ASI ઝડપાયા ACBએ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી

Breaking News