Gujarat/ ખેડૂત નેતા રાકેશ ટિકૈત બે દિવસ ગુજરાતમાં, ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ટિકૈતનું કર્યું સ્વાગત, રાકેશ ટિકૈત આબુરોડથી અંબાજી આવવા રવાના, રાકેશ ટિકૈત અંબાજી માતાજીના કરશે દર્શન, દર્શન બાદ પાલનપુરમાં ખેડૂતો સાથે કરશે સંવાદ, બનાસકાંઠાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી આશા

Breaking News