Gujarat/ ખોડલધામમાં લેઉઆ-કડવા પાટીદારોની બેઠક, ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ પહોંચ્યા ખોડલધામ, 2022માં પાટીદાર સમાજનો CM બને તેવી ઇચ્છા, દરેક સમાજ ઇચ્છે કે તેમનાં સમાજનો CM બને, ગુજરાતભરમાં પાટીદાર સમાજ ખુબ મોટો છે, આમ આદમી પાર્ટી દિલ્હીમાં સારું કામ કરી રહી છે, સમાજનાં વિકાસકાર્યનાં મુદ્દાઓની બેઠકમાં સમીક્ષા કરાશે

Breaking News