Gujarat/ ગઇકાલથી નવલી નવરાત્રીનો ધમાકેદાર પ્રારંભ અમદાવાદમાં મંતવ્ય ન્યૂઝે કર્યુ મહા આયોજન એસજી હાઈવે પર રાત્રે બ્લૂ લગૂનમાં ગરબાની રમઝટ વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબહેન આચાર્યની હાજરી મોટી સંખ્યામાં વીઆઈપી અને ખેલૈયા ઉમટ્યા

Breaking News