Breaking News/ ગુજરાતમાં કોરોનાએ ફટકારી હાફ સેન્ચ્યુરી ગુજરાતમાં કોરોનાએ ફરી ઊંચકયું માથું 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 51 નવા કેસ આજે 21 દર્દી ડિસ્ચાર્જ, એક્ટિવ કેસ 181 24 કલાકમાં 501 લોકોનું કરાયું રસીકરણ અમદાવાદમાં 32, રાજકોટમાં 6 કોરોના કેસ સુરતમાં 4, ભાવનગરમાં 3, સાબરકાંઠામાં 2 કેસ ગીર સોમનાથ અને પોરબંદરમાં 1-1 કોરોના કેસ સુરેન્દ્રનગર અને વડોદરામાં 1-1 કોરોના કેસ

Breaking News