કાળઝાળ ગરમી/ ગરમીને લઇને હવામાન વિભાગની આગાહી હાલ ગરમીથી કોઈ રાહત નહીં મળે 2 દિવસ ગરમીનો પારો રહેશે યથાવત્ 42.8 ડિગ્રી અમદાવાદમાં તાપમાન નોંધાયુ બે દિવસ અમદાવાદમાં યલો એલર્ટ રહેશે પવનોની દિશા બદલાતા ગરમીનું જોર વધ્યુ

Breaking News