સીએમ ભુપેન્દ્ર પટેલ/ ગાંધીનગરઃ આજે મળશે કેબિનેટ બેઠક, સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ મળશે, કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દે કરવામાં આવશે ચર્ચા, બુધવારથી બે દિવસ ધારાસભ્યોની કાર્યશાળા, કાર્યશાળા હોવાથી આવતીકાલે કેબિનેટ બેઠક

Breaking News