Cabinet Meeting/ ગાંધીનગરઃ આજે મળશે કેબિનેટ બેઠક CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે બેઠક ગુજરાતના વર્તમાન પરિસ્થિતિ પર કરાશે ચર્ચા વાવાઝોડા બાદ સહાય ચૂકવણી મુદ્દે કરાશે ચર્ચા કેશ ડોલ ચુકવણી સહિત મુદ્દે કરાશે ચર્ચા બાગાયતી પાકોમાં નુક્સાન, સહાય સંદર્ભે થશે ચર્ચા શાળા પ્રવેશોત્સવમાં રિપોર્ટના આધારે કાર્યવાહી મુદ્દે ચર્ચા મંત્રીઓ, અધિકારીઓના રિપોર્ટના આધારે કાર્યવાહી મુદ્દે ચર્ચા રાજ્યમાં વરસાદ બાદ ખરીફ વાવેતર બાબતે ચર્ચા

Breaking News