આત્મહત્યા/ ગાંધીનગરઃ નર્મદા કેનાલમાંથી મળી 21 વર્ષીય યુવતીની લાશ, અડાલજની ઝુંડાલ કેનાલમાંથી મળી આવી યુવતી લાશ, ફાયરની ટીમે યુવતીની લાશને કેનાલમાંથી બહાર કાઢી, મૃતક યુવતી અમદાવાદના સાબરમતીની હોવાનું આવ્યું સામે, અગમ્ય કારણોસર યુવતીએ કેનાલમાં પડી કરી આત્મહત્યા, આત્મહત્યાની ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી,

Breaking News
Breaking image 4 ગાંધીનગરઃ નર્મદા કેનાલમાંથી મળી 21 વર્ષીય યુવતીની લાશ, અડાલજની ઝુંડાલ કેનાલમાંથી મળી આવી યુવતી લાશ, ફાયરની ટીમે યુવતીની લાશને કેનાલમાંથી બહાર કાઢી, મૃતક યુવતી અમદાવાદના સાબરમતીની હોવાનું આવ્યું સામે, અગમ્ય કારણોસર યુવતીએ કેનાલમાં પડી કરી આત્મહત્યા, આત્મહત્યાની ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી,