Breaking News/ ગાંધીનગરઃ રાહત કમિશ્નરની પ્રેસ કોન્ફરન્સ, રાહત કમિશ્નર આલોક પાંડેની પ્રેસ કોન્ફરન્સ, રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે સતર્કઃ રાહત કમિશ્નર, 24 હજારથી વધુ બોટ લાંગરી દેવામાં આવી છે, દરિયા કિનારાની આસપાસના 10 કિમી સુધી ગામડા એલર્ટ, મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતરણ કરવામાં આવી રહ્યું છે, નાના બાળકો, મહિલાઓનું સ્થળાંતર કરાયું, કચ્છ, જામનગર, મોરબીમાં સૌથી વધારે સતર્કતા, NDRF અને SDRFના જવાનો ખડેપગે રખાયા, વીજ કરંટ ના લાગે તે માટે પણ સાવધાની રાખવામાં આવશે

Breaking News