Gujarat/ ગાંધીનગરઃ વિદ્યાસહાયકો પહોંચ્યા સચિવાલય,  ગેટ ન. 1 પાસે બેઠા ધરણા પર,  વિદ્યાસહાયકોની જગ્યામાં વધારો કરવા કરી માંગ,  નિયમોનું પાલન કરવાની માંગ સાથે ધરણા,  બેરોજગાર વિદ્યાસહાયકોને ન્યાય આપવા માંગ

Breaking News