કોરોનાના નવા કેસો/ ગાંધીનગર:આરોગ્ય મંત્રીની બેઠક આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સમગ્ર દેશમાં કોરોના કેસોમાં વધારો થયો છે ગુજરાતમાં પણ એવરેજ 350 જેટલા કેસો નોંધાઇ રહ્યા છે Xbb1.16 વેરિયન્ટ આવ્યો છે તેનો ફેલાવો વધારે છે કોમોરબીટ લોકો પર વધુ ધ્યાન આપવું પડશે કિડની,હાર્ટ ના પેશન્ટ એ વધુ કાળજી રાખવી

Breaking News