Gujarat/ ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક મળશે, CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, ધો.9 અને 11 ના વર્ગો શરૂ કરવા મુદ્દે ચર્ચા, 4 મહાનગરોમાં રાત્રિ હટાવવા મુદ્દે ચર્ચા, બેઠકમાં બજેટ સત્ર અંગે થઈ શકે ચર્ચા, સ્થાનીય સ્વરાજની ચૂંટણીને લઈ ચર્ચા

Breaking News