farmers-protest/ લાલ કિલ્લા પર નિશાન સાહિબનો ધ્વજ ફરકાવનાર દીપ સિદ્ધુને પોલીસે પાઠવ્યુ સમન્સ

કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ પ્રજાસત્તાક દિન નિમિત્તે ટ્રેક્ટર રેલી કાઢી હતી. આ સમય દરમિયાન ખેડુતો લાલ કિલ્લા પર પહોંચ્યા હતા. દિલ્હીના રસ્તાઓ પર હજારો વિરોધ

Top Stories India
1

કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ પ્રજાસત્તાક દિન નિમિત્તે ટ્રેક્ટર રેલી કાઢી હતી. આ સમય દરમિયાન ખેડુતો લાલ કિલ્લા પર પહોંચ્યા હતા. દિલ્હીના રસ્તાઓ પર હજારો વિરોધ કરનારા ખેડૂતો સાથે પોલીસ અથડામણ પણ થઈ હતી.લાલ કિલ્લાની બાજુએ ખેડૂતોએ નિશાન સાહિબનો ધ્વજ લહેરાવ્યો. દીપ સિદ્ધુએ લાલ કિલ્લાની બાજુ એ આ ધ્વજ લહેરાવ્યો હતો. તેણે ખુદ આ વીડિયોને બહાર પાડીને સ્વીકાર્યો છે. વીડિયોમાં દીપ સિદ્ધુ કહી રહ્યા છે કે તેમણે નિશાન સાહિબ પણ રોપ્યા, ખેડૂત ધ્વજ પણ રોપ્યો અને સૂત્રોચ્ચાર કર્યા.

किसान ट्रैक्टर परेड में हिंसा : सोशल मीडिया में दीप सिद्धू को लेकर उठे सवाल  - violence in kisan tractor parade opposition raises questions ont deep  sidhu as bjp worker rkdsnt

tractor parade / ટ્રેક્ટર પરેડ હિંસા મામલે પૂર્વ દિલ્હી અને શાહદરામાં પોલીસે નોંધાવી FIR

હવે એનઆઈએએ આ મામલે દીપ સિદ્ધુને સમન્સ પાઠવ્યું છે. શીખ ફોર જસ્ટિસ કેસમાં એનઆઈએએ આ નોટિસ આપી છે. કેટલાક અહેવાલો અનુસાર દીપ સિદ્ધુ પર વિદેશથી પૈસા લેવાનો આરોપ છે. ખેડુતોની કામગીરીના નામે પૈસા લેવામાં આવ્યા છે.

Did not remove Tricolor from Red Fort, it was a symbolic protest: Deep Sidhu  - लाल किले से तिरंगे को नहीं हटाया, वह एक प्रतीकात्मक विरोध प्रदर्शन था : दीप  सिद्धू - Newsyatra

tractor parade / દિલ્હી ટ્રેક્ટર પરેડમાં હિંસા બાદ સોશિયલ મીડિયામાં ઉઠી આ ખેડૂત નેતાઓની ધરપકડની માંગ

એવા સતત અહેવાલો આવ્યા હતા કે કેટલાક દેશ વિરોધી દળો ખેડૂત આંદોલનમાં સામેલ છે. એનઆઈએ તપાસ કરી રહ્યું છે કે દીપ સિદ્ધુને આ નાણાં ક્યાંથી આવ્યા છે. ફાઇનાન્સ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા પણ આ કેસમાં સવાલો ઉભા થયા છે. અમને જણાવી દઈએ કે દીપ સિદ્ધુએ કહ્યું હતું કે તેઓ દિલ્હીની અંદર જઇને પ્રદર્શન કરશે. આજે તેઓ નિયત માર્ગ કરતા બીજો રસ્તો લઈ પોલીસ બેરિકેડ તોડી લાલ કિલ્લા પર પહોંચ્યા. દીપ સિદ્ધુએ પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે.

tractor parade / ટ્રેક્ટર પરેડ હિંસા કેસનો સુઓમોટો લઈ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરો,CJI ને વિદ્યાર્થીએ લખ્યો પત્ર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…