Not Set/ #INDvAUS : પ્રથમ ટેસ્ટ પહેલા જ ભારતને લાગ્યો ઝટકો, ઈજાના કારણે આ ખેલાડી થયો બહાર

સિડની, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ચાર ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆત ૬ ડિસેમ્બરથી થઇ રહી છે, જો કે આ પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. UPDATE: Prithvi Shaw ruled out of first Test against Australia in Adelaide. Full details here —> https://t.co/bKZRSodVyR pic.twitter.com/gqFWUJKxNf— BCCI (@BCCI) November 30, 2018 સિડનીના SCG ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ભારત […]

Top Stories Trending Sports
3BcRmZpN #INDvAUS : પ્રથમ ટેસ્ટ પહેલા જ ભારતને લાગ્યો ઝટકો, ઈજાના કારણે આ ખેલાડી થયો બહાર

સિડની,

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ચાર ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆત ૬ ડિસેમ્બરથી થઇ રહી છે, જો કે આ પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.

સિડનીના SCG ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા ઈલેવન વચ્ચેની અભ્યાસ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાનો ઓપનર બેટ્સમેન પૃથ્વી શો ઈજાગ્રસ્ત થઇ ગયો છે.

#INDvAUS : પ્રથમ ટેસ્ટ પહેલા જ ભારતને લાગ્યો ઝટકો, ઈજાના કારણે આ ખેલાડી થયો બહાર
sports-prithvi-shaw-india-major-scare-ankle-injury-rulled out first test

આ સાથે જ ૬ ડિસેમ્બરના રોજ રમાનારી પ્રથમ ટેસ્ટમાંથી પૃથ્વી શો બહાર થઇ ગયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા શોના પહેલી ટેસ્ટમાંથી બહાર થઇ જવા અંગે માહિતી અપાઈ છે.DtOizyQU8AA3eT1 #INDvAUS : પ્રથમ ટેસ્ટ પહેલા જ ભારતને લાગ્યો ઝટકો, ઈજાના કારણે આ ખેલાડી થયો બહાર

sports-prithvi-shaw-india-major-scare-ankle-injury-rulled out first testહકીકતમાં, ૧૯ વર્ષીય શો જયારે મેદાનમાં ફિલ્ડીંગ કરવા માટે ઉતર્યો હતો. આ દરમિયાન કાંગારું બેટ્સમેન મૈક્સ બ્રાયંટ મિડવિકેટ પર શોટ માર્યો હતો, ત્યારે બાઉન્ડ્રી પર આ કેચ પકડવા માટે પૃથ્વી શોએ કોશિશ કરી હતી, પરંતુ આ સમયે પડી જતા એડીમાં ઈજા થઇ હતી.

પ્રેક્ટિસ મેચમાં ભારતે પ્રથમ ઇનિંગ્સમાં ૩૫૯ રન બનાવ્યા હતા. જેમાં શોના ૬૬ રન ઉપરાંત ચેતેશ્વર પુજારાએ ૫૪ રન, વિરાટ કોહલીએ ૬૪ રન, રહાનેએ ૫૬ રન જયારે હનુમાન વિહારીએ ૫૩ રન બનાવ્યા હતા.