Gujarat/ ગાંધીનગરમાં કરિયાણાના વેપારીઓનો નિર્ણય, આજથી કરિયાણાની દુકાનો અડધો દિવસ રહેશે ખુલ્લી, આજથી 30 એપ્રિલ સુધી અડધો દિવસ દુકાનો રહેશે ખુલ્લી, સવારે 7.30 થી 2 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

Breaking News