Breaking News/ ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેસ રાજ્યભરમાં 21 જૂને થશે યોગ દિવસની ઉજવણી સવા લાખથી વધુ લોકો યોગ કરશે: સંઘવી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્યમાં થશે ઉજવણી ટીમ ગુજરાત, ટીમ સુરત યોગ દિવસે નવો વિક્રમ બનાવશે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં યોગ કાર્યક્રમ નહિ 75 આયકોનિક જગ્યાએ મોટા યોગ કાર્યક્રમ કરવામાં આવશે કાર્યક્રમ માટે ગઇ કાલે સવારથી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું છેલ્લા 24 કલાકમાં 1 લાખથી વધુ લોકોએ કરાવી નોંધણી

Breaking News