Gujarat/ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો યોજાશે 18થી 22 ઓક્ટો. સુધી ડિફેન્સ એક્સ્પો યોજાશે 50થી વધારે ચાર્ટર્ડ વિમાન ઉતરશે દેશ-વિદેશની અનેક કંપની ભાગ લેશે એરક્રાફ્ટના પાર્કિંગની અલાયદી વ્યવસ્થા ભૂમિદળ, નૌ સેના, વાયુદળના અત્યાધુનિક સાધનોનું પ્રદર્શન

Breaking News