Gujarat/ ગાંધીનગરમાં નોનવેજની લારીઓ હટાવાશે, નોનવેજની લારીઓને લઈને મનપા કરશે સર્વે, કોર્પોરેશનને અરજી મળશે તો લારી હટાવશે, નોનવેજ લારી હટાવાની અરજીઓ આધારે થશે કાર્યવાહી, જાહેર સ્થળો પર રહેલી લારીઓનો સર્વે થશે, વડોદરા, રાજકોટ બાદ ગાંધીનગરમાં થશે કાર્યવાહી

Breaking News