Gujarat/ વલસાડઃ દોડતી ટ્રકમાં લાગી ભીષણ આગ પરફ્યુમની બોટલોમાં આગ લાગતાં ફટાકડાની જેમ ફૂટી ટ્રકમાં ભરેલી હતી પરફ્યુમની બોટલો પારડીના મોતીવાડા નજીકની બની ઘટના આખી ટ્રક આગની જ્વાળાઓમાં લપેટાઈ મુંબઈથી અમદાવાદ નેશનલ હાઈવે મચી દોડધામ પોલીસ અને ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટનાસ્થળે

Breaking News