Not Set/ ગાંધીનગરમાં રેલવે સ્ટેશનના અપગ્રેડશન માટે PM મોદીએ કર્યું ખાત મુહૂર્ત

ગાંધીનગરઃ રાજ્યના પાટનગરમાં 250 કરોડના ખર્ચે તૈયાર થનાર રેલવે સ્ટેશન અપગ્રડેશનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાત મુહૂર્ત કર્યું હતું. આ રેલવે સ્ટેશન પર 5 હોટેલનું પણ નિર્માણ કરવામાં આવશે. અતિ આધુનિક બનાર રેલવે સ્ટેશમાં તમામ સુવિધા આપવામાં આવશે. ગાંધીનગર રેલવે સ્ટેશન શહેરની સૌથી મોટી ઇમારત બનાવવામાં આવશે. પ્રોજેક્ટનું નામ રેલ્વે સ્ટેશન અપગ્રેડેશન છે પણ મુખ્ય ભાર […]

Uncategorized
12121 1483961169 ગાંધીનગરમાં રેલવે સ્ટેશનના અપગ્રેડશન માટે PM મોદીએ કર્યું ખાત મુહૂર્ત

ગાંધીનગરઃ રાજ્યના પાટનગરમાં 250 કરોડના ખર્ચે તૈયાર થનાર રેલવે સ્ટેશન અપગ્રડેશનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાત મુહૂર્ત કર્યું હતું. આ રેલવે સ્ટેશન પર 5 હોટેલનું પણ નિર્માણ કરવામાં આવશે. અતિ આધુનિક બનાર રેલવે સ્ટેશમાં તમામ સુવિધા આપવામાં આવશે. ગાંધીનગર રેલવે સ્ટેશન શહેરની સૌથી મોટી ઇમારત બનાવવામાં આવશે. પ્રોજેક્ટનું નામ રેલ્વે સ્ટેશન અપગ્રેડેશન છે પણ મુખ્ય ભાર નવી ફાઇવ સ્ટાર હોટેલ પર અપાયો છે. રાજ્યના પાટનગરનું રેલવે સ્ટેશન હોવા છતાં નામ માત્રની પાંચેક જેટલી ટ્રેન અહીં આવે છે. ગાંધીનગરવાસીઓની ટ્રેનો વધારવાની માગણી તરફ કોઇ ધ્યાન અપાતું નથી.