જુનિયર ક્લાર્કની પરીક્ષા/ ગાંધીનગર: આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા, આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે, 70 હજારથી વધુ કર્મચારીઓ કરશે કામગીરી, 42 સ્ટ્રોંગ રૂમ પર સીસીટીવી નેટવર્ક, પરીક્ષા સ્થળ પર હથિયારી પોલીસ સુરક્ષા તૈયાર, જુનિયર ક્લાર્કની પરીક્ષા સવારે 11 વાગે થશે શરૂ, 1,181 જગ્યા માટે યોજાશે પરીક્ષા, રાજ્યના 8.50 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા, પંચાયત ભરતી મંડળે પરીક્ષાની તૈયારીઓ કરી પૂર્ણ

Breaking News