અકસ્માત/ દિલ્હીમાં એક ગાડીએ સ્કૂટીને મારી ટક્કર, દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત,બીજો ઘાયલ, કારે સ્કુટીચાલકને 350 મીટર સુધી ઢસડયો, ઘટનાનાં સીસીટીવી ફુટેજ આવ્યા સામે, દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત, બોનેટ-વિંડશીલ્ડની વચ્ચે ફસાયો હતો શખ્સ, દારૂનાં નશામાં હતા કારમાં સવાર લોકો, પાંચ આરોપીઓની કરાઈ ધરપકડ

Breaking News