Gujarat/ કોરોના વેક્સિનેશન અંગે AMCનો મહત્વનો નિર્ણય, 50 વર્ષની વધુ વયનાને ઘરે જ બેઠા અપાશે રસી, 18 વર્ષની ઉપરના દિવ્યાંગોને અપાશે રસી, સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી અપાશે રસી, કોર્પોરેશનની હદમાં રહેતા લોકોને મળશે લાભ, AMC હેલ્થ વિભાગ ઘરે જઈને આપશે વેક્સિન

Breaking News