Not Set/ ગાંધીનગર/ ઉદ્યોગ ભવનમાં વોચમેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે પાટનગર ગાંધીનગર પણ બાકાત રહ્યું નથી. આ દરમિયાન પાટનગરના ઉદ્યોગ ભવનમાં કામ કરતા વોચમેન પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે, ત્યારબાદ ઉદ્યોગ ભવનમાં કામ કરતા અન્ય કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે. મહત્વનું છે કે, ગાંધીનગરમાં અત્યારસુધીમાં કુલ 50 કેસ પોઝિટિવ આવ્યા છે અને કુલ 2 લોકોનાં મોત થયા છે, […]

Uncategorized
b63b2542042cf75689a3d8fe6b0e1e2a ગાંધીનગર/ ઉદ્યોગ ભવનમાં વોચમેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે પાટનગર ગાંધીનગર પણ બાકાત રહ્યું નથી. આ દરમિયાન પાટનગરના ઉદ્યોગ ભવનમાં કામ કરતા વોચમેન પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે, ત્યારબાદ ઉદ્યોગ ભવનમાં કામ કરતા અન્ય કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે. મહત્વનું છે કે, ગાંધીનગરમાં અત્યારસુધીમાં કુલ 50 કેસ પોઝિટિવ આવ્યા છે અને કુલ 2 લોકોનાં મોત થયા છે, જેથી જ કેન્દ્ર સરકાર દ્વારા ગાંધીનગરને રેડ ઝોનમાં મુકવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.