Gujarat/ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં સામુહિક ચોરી?, ભાજપના 41 ઉમેદવારોનો એક સરખો ચૂંટણી ખર્ચ, ચ્હા-પાણી, મંડપ, ડીજે બિલ પણ એક જ જગ્યાના!, મતક્ષેત્ર અલગ પણ ચૂંટણી ખર્ચ 1,33,380, તમામ ઉમેદવારોનો એકસરખો ચૂંટણી ખર્ચ, હાલના મેયર, ડે.મેયર, સ્ટે. કમિટી ચેરમેન સામેલ, ચૂંટણી પંચે વાંધા વગર તમામ એફિડેવિટ સ્વીકાર્યા, એકપણ ઉમેદવારે ડિપોઝિટ દર્શાવી નથી, તમામના એફિડેવિટમાં ભૂલ પણ એકસરખી

Breaking News