Gujarat/ ગાંધીનગર બાર એસો.ની ચૂંટણી રખાઈ મોકૂફ , કોરોના સંક્રમણના કારણે લેવામાં આવ્યો નિર્ણય , ચૂંટણી મોકૂફ રહેતા પૂર્વ હોદ્દેદારો કાર્યકારી તરીકે ચાલુ રહેશે , બાર એસોસિએશનની ચૂંટણી સ્થગિત કરવાનો આદેશ , 2021ના તમામ હોદ્દેદારોને ચાલુ રાખવા અપાઈ સૂચના

Breaking News