Gujarat/ ગાંધીનગર મનપાની ચૂંટણીનો મામલો,કુલ 163 ઉમેદવાર 44 બેઠકો પર લડશે ચૂંટણી,233 ફોર્મ અલગ અલગ પાર્ટીના ઉમેદવારોએ ભર્યા હતા,ટેક્નિકલ કારણથી 63 ફોર્મ રદ થયા થયા હતા,આજે કુલ 8 ફોર્મ પરત ખેંચાયા,1 બસપા,2 આપ,5 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

Breaking News