Gujarat/ ગાંધીનગર મનપાની ચૂંટણી ચોમાસા પછી યોજાશે , રાજ્ય ચૂંટણી પંચે કરી જાહેરાત , ઓખા અને થરા ન.પા.ની પણ યોજાશે ચૂંટણી , દ્વારકાના ભાણવડ બેઠક પર થશે ચૂંટણી ,અન્ય જિ.પં. અને તા.પં.ની ખાલી પડેલ બેઠકો પર યોજાશે ચૂંટણી

Breaking News