Gujarat/ ગાંધીનગર મનપાની ચૂંટણી ચોમાસા પછી યોજાશે, ગાંધીનગર મનપા સાથે યોજાશે તમામ પેટા ચૂંટણી, ઓખા અને થરા ન.પા.ની પણ યોજાશે ચૂંટણી, દ્વારકાના ભાણવડ બેઠક પર થશે ચૂંટણી, અન્ય જિ.પં. અને તા.પં.ની ખાલી પડેલ બેઠકો પર યોજાશે ચૂંટણી

Breaking News