Gujarat/ ગાંધીનગર મનપામાં ભાજપનો ભગવો લહેરાયો , ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિજય સભા , CM ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ ઉપસ્થિત , મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સંબોધશે સભા , મનપાના વિજેતા ઉમેદવાર પહોંચ્યા કમલમ

Breaking News