Gujarat/ સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, વિદ્યાર્થીઓ સંક્રમિત થતા વાલીઓની ચિંતા વધી, છેલ્લા 15 દિવસ 110 વિદ્યાર્થીઓને કોરોના, શહેર અને જિલ્લામાં વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત, તાપ્તીવેલી શાળામાં 15 વિદ્યાર્થીઓને કોરોના, દાંડી રોડ પર આવી છે તાપ્તીવેલી શાળા, 8 વિદ્યાર્થીઓ, 7 શિક્ષક કોરોના પોઝિટિવ, શાળા 5 દિવસ માટે બંધ કરવામાં આવી

Breaking News