Not Set/ ગાંધીનગર મહાપાલિકાનો વિસ્તાર વધારવામાં આવ્યો, જાણો શું ભળ્યા ગાંધીનગરમાં

ગુજરાત શહેરી વિકાસ વિભાગ દ્વારા ગાંધીનગર મહાપાલિકાનો વિસ્તાર વધારવામાં આવ્યો છે. 18 જેટલા ગામડા એક પેથાપુર નગરપાલિકા અને કેટલાક ગામનાં સર્વે નંબરનો સમાવેશ કર્યો છે. હાલ ગ્રામ પંચાયત દ્વારા વિકાસની કામગીરી બંધ કરવામાં આવી છે, ત્યારે મહાપાલિકામાં ફરજ બજાવતા 11 જેટલા  અધિકારીઓ અને કર્મચારીઓને ગામડામાં કામની જવાબદારી સોંપવામાં આવી છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya […]

Uncategorized

ગુજરાત શહેરી વિકાસ વિભાગ દ્વારા ગાંધીનગર મહાપાલિકાનો વિસ્તાર વધારવામાં આવ્યો છે. 18 જેટલા ગામડા એક પેથાપુર નગરપાલિકા અને કેટલાક ગામનાં સર્વે નંબરનો સમાવેશ કર્યો છે. હાલ ગ્રામ પંચાયત દ્વારા વિકાસની કામગીરી બંધ કરવામાં આવી છે, ત્યારે મહાપાલિકામાં ફરજ બજાવતા 11 જેટલા  અધિકારીઓ અને કર્મચારીઓને ગામડામાં કામની જવાબદારી સોંપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews