Not Set/ જુઓ, તેની Bachelorette Partyની તૈયારી કરી રહી છે પ્રિયંકા ચોપરા

મુંબઇ, બોલિવૂડ-હોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપરાની બ્રાઇડ્સમેડ્સ મુબિના રતનોસી અને અંજુલા આચાર્યે છેલ્લા એક અઠવાડિયાથી તેમનું ફેન્સી બ્રાઇડલ શાવરનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે પ્રિયંકા તેમના પરિવાર અને મિત્રો સાથે જોવા મળી હતી અને તેમની ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી. હવે એવું લાગે છે કે તેઓ તેમની બેચલર પાર્ટી માટે સંપૂર્ણપણે તૈયાર છે. […]

Uncategorized

મુંબઇ,

બોલિવૂડ-હોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપરાની બ્રાઇડ્સમેડ્સ મુબિના રતનોસી અને અંજુલા આચાર્યે છેલ્લા એક અઠવાડિયાથી તેમનું ફેન્સી બ્રાઇડલ શાવરનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે પ્રિયંકા તેમના પરિવાર અને મિત્રો સાથે જોવા મળી હતી અને તેમની ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી.

હવે એવું લાગે છે કે તેઓ તેમની બેચલર પાર્ટી માટે સંપૂર્ણપણે તૈયાર છે. તાજેતરમાં, પ્રિયંકાએ તેના ઓફિસયલ Instagram એકાઉન્ટ પર તેણીની બેચલર પાર્ટીના ફોટા શેર કર્યા છે. આ ફોટો સાથે પ્રિયંકાએ ‘બેચલરેટવાઈબ્સ’. કેપ્શન આપ્યું છે. આશા છે કે આ વખતે પણ આ પ્રિયંકાના બધા નજીકના મિત્રોનો આ પાર્ટીમાં શામિલ થશે.

https://www.instagram.com/p/Bpt_jwNHQZW/?utm_source=ig_embed

આપને જણાવી દઈએ કે પ્રિયંકાની બ્રાઈડલ શાવરમાં કેલી રીપા, લુપીતા ન્યોંગા, સોનાલી બેન્દ્રે, નીતુ કપૂર, કેવિન જોનસ અને નિક જોનસની માતા ડેનિસ મિલર જોનાસ શામિલ થયા હતા. જો કે, તે હજુ સુધી જાણવા મળ્યું નથી કે તેના બેચલર પાર્ટીમાં કોને કોને આમંત્રણ આપવામાં આવશે.