Gujarat/ ગાંધીનગર રાજ્ય સરકારે શરૂ કર્યો ઓક્સિજન કંટ્રોલ રૂમ, રાજ્યમાં ઓક્સિજનની અછત નિવારવા માટે કંટ્રોલ રૂમ શરૂ, હોસ્પિટલ અને ઉત્પાદકો વચ્ચે સંકલન જાળવી શકાશે, જરૂરિયાત મુજબ જિલ્લાને ઓક્સિજનની ફાળવણી કરાશે

Breaking News