Gujarat/ ગાંધીનગર વિધાનસભા ગૃહનો આજે ચોથો દિવસ , પ્રથમ એક કલાક દરમિયાન પ્રશ્નોત્તરી કાળ , ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગની પ્રશ્નોત્તરી , મીઠા ઉદ્યોગ, ગૌ-સંવર્ધન, નાગરિક- ઉડ્ડયનની પ્રશ્નોત્તરી , વન, મહિલા અને બાળ કલ્યાણ વિભાગની પ્રશ્નોત્તરી , રાજ્યપાલના સંબોધન પર પણ થશે ચર્ચા

Breaking News