Gujarat/ ગાંધીનગર વિ.સભાની કામકાજ સલાહકાર સમિતિમાં નિમણૂંક , વિધાનસભા સત્રને લઈ 4 સભ્યોની કરાઈ નિમણૂંક , ભૂપેન્દ્ર પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણીની નિમણૂંક , કુબેરભાઈ ડીંડોરની પણ કરાઈ નિમણૂંક , બાકીના સભ્યોની નિમણૂક યથાવત રખાઇ

Breaking News