Gujarat/ ગાંધીનગરમાં પેથાપુરમાં તાર તાર થઈ મમતા, દોઢ વર્ષનું માસુમ બાળક બિનવારસી મળ્યું, માસુમ બાળકને રસ્તા પર તરછોડી દેવાયું?, સ્વામીનારાયણ ગૌશાળા નજીક મળ્યું બાળક, બાળકને ગાંધીનગર સિવિલમાં લઈ જવાયું, પિડિયાટ્રીક વૉર્ડમાં સારવાર હેઠળ બાળક, બાળકના માતા-પિતાને શોધવા પોલીસ મેદાને, સીસીટીવી ફૂટેજની થઈ રહી છે તપાસ, ગૃહરાજ્યમંત્રીએ આપ્યાં તપાસના આદેશ, ગાંધીનગર ડીએસપી પણ હોસ્પિટલ દોડી ગયા

Breaking News