Gujarat/ ગાંધીનગર સચિવાલયમાં કોરોના સંક્રમણ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને કોરોના, ACS પંકજકુમાર સહિત 2 IAS કોરોના સંક્રમિત, પંકજકુમારને યુ.એન.મહેતા હોસ્પિટલ ખસેડાયા, CMO, Dy.CMના કાર્યાલયમાં કોરોના સંક્રમણ, બજેટ સત્ર બાદ સીનિયર અધિકારીઓને કોરોના

Breaking News