Gujarat/ ગાંધીનગર સચિવાલયમાં મુલાકાતીઓને મળશે પ્રવેશ , સચિવાલયના દ્વાર મુલાકાતીઓ માટે ખોલવાનો નિર્ણય , કોરોના કાળમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો , સચિવાલયમાં મુલાકાતીઓને હવે મળી શકશે પ્રવેશ, મુલાકાતીઓ ગેટ નંબર 1 અને 4 થી પ્રવેશ મેળવી શકશે

Breaking News