Gujarat/ ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોરોના સંક્રમણનો મામલો, સર્કિટ હાઉસમાં આવતા મહેમાનોની સેવા સ્થગિત, મહેમાનોની સેવા હાલ પુરતી સ્થગિત કરાઈ, મહેમાનો માટે ચા,નાસ્તા, ભોજનની સુવિધા બંધ કરાઈ, હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી લેવાયો નિર્ણય

Breaking News