Gujarat/ ગાંધીનગર સર્કિટ હાઉસમાં રસોયાનું કોરોનાથી મોત,રસોયાનું કોરોનાથી ગાંધીનગર સિવિલમાં થયું મોત,ગાંધીનગર સર્કિટ હાઉસના 15 કર્મચારી કોરોના પોઝિટિવ,,તુકારામ વર્ષોથી સર્કિટ હાઉસમાં કોટ્રાક્ટ પર કામ કરતા,સરકારી નોકરીમાંથી રિટાયર્ડ થયા બાદ રસોયા તરીકે હતા

Breaking News