Gujarat/ ગાંધીનગર સ્ટેટમોનિટરીંગ સેલની કાર્યવાહી, નારોલમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, લોખંડના સળિયા, કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, 74 લાખના લોખંડના સળિયા ઝડપી પાડ્યા, 7 લાખનું ચોરીનું કેમિકલ ઝડપી પાડ્યું

Breaking News