Gujarat/ ગાંધીનગર ACS મનોજ અગ્રવાલનું નિવેદન , આ.વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ , સુરતમાં એક કેસ ડેલ્ટા વેરિએન્ટનો મળેલો , સુરત કોર્પોરેશન એ ડિટેકટ કર્યો કેસ , બીજો કેસ 15 એપ્રિલના ગુજરાત બહાર બન્યો , 25 મેના તે બરોડા પરત આવ્યા , ત્યાંથી સેમ્પલ લીધું અને ડેલ્ટા વેરિએન્ટ નીકળ્યો , બન્ને કેસ સાજા થઈ ગયા , તંત્રએ કોન્ટેકટ ટ્રેસિંગ કર્યું છે, ચેપ ફેલાયો નથી

Breaking News