Gujarat/ ગાંધીનગર CMના નિવાસ્થાને બેઠક પૂર્ણ , ઓમિક્રોન વેરીયેંટ સંદર્ભે યોજાયેલી હતી બેઠક , CM ભુપેન્દ્ર પટેલે આરોગ્ય વિભાગને આપ્યા સૂચનો , રાજ્યમાં ટેસ્ટિંગ સઘન બનાવવા આપી સૂચના , સંક્રમિતના પરિવાર અને વિસ્તારમાં ચેકીંગની સૂચના , પ્રવાસીઓના આઇસોલેશન-ટેસ્ટિંગની મેળવી વિગત , આઇસોલેશન વધુ સઘન બનાવવા સૂચના , આરોગ્ય વિભાગ દ્વારા સારવાર સહિતની મેળવી વિગત

Breaking News