પીએસઆઇ તાલીમ/ ગાંધીનગર: PSI તાલીમ મામલો કોર્ટે કરાયા આરોપીના રિમાન્ડ મંજૂર 10 માર્ચ 2 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર આરોપી મયુર તડવીને કોર્ટમાં કરાયો રજૂ પોલીસ માંગ્યા હતા 14 દિવસના રિમાન્ડ પોલીસે આરોપીને ગાંધીનગર કોર્ટમાં કર્યો રજૂ ગાંધીનગર કોર્ટમાં બચાવ પક્ષે કરી દલીલ કોઇ દલીલ રિમાન્ડ માટે યોગ્ય નથી આરોપી કરાઇ પહોંચ્યો એ પોલીસની બેદરકારી પોલીસ તંત્રની બેદરકારી હોય તો તપાસ કરવીઃ કોર્ટ

Breaking News